ખમ્મા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખમ્મા

ક્રિયાવિશેષણ

  • 1

    'ક્ષેમકુશળ રહો-દુઃખ ન થાઓ' એવું બતાવતો ઉદ્ગાર.