ખમૈયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખમૈયા

પુંલિંગ બહુવયન​

  • 1

    કાઠિયાવાડી 'ખમા ખમા' એવો ઉદ્ગાર.

  • 2

    ક્ષમા; ખમા.