ખમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખમવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સહન કરવું; સાંખવું.

  • 2

    જૈન
    ક્ષમા કરવી.

  • 3

    કાઠિયાવાડી ખમણવું.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    થોભવું.

મૂળ

सं. क्षम्; प्रा. क्षम