ખમવુંખમાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખમવુંખમાવવું

સ​કર્મક ક્રિયાપદ​

જૈન
  • 1

    જૈન
    પરસ્પર દોષો માફ કરવા કરાવવા.

મૂળ

प्रा. खमाविय, सं. क्षमित