ખમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખમા

સ્ત્રીલિંગ

  • 1

    ક્ષમા.

  • 2

    સબૂરી.

ક્રિયાવિશેષણ

  • 1

    ખમ્મા; 'ક્ષેમકુશળ રહો-દુઃખ ન થાઓ' એવું બતાવતો ઉદ્ગાર.

મૂળ

सं. क्षमा, प्रा.