ખુમારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુમારી

સ્ત્રીલિંગ

  • 1

    આંખમાં દેખાતો નશો; ઘેન; મસ્તી.

  • 2

    ધન, વૈભવ, ઓધ્ધા વગેરેનો ગર્વ.

મૂળ

अ.