ખમાસણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખમાસણું

નપુંસક લિંગ

 • 1

  ક્ષમા માગવી તે.

 • 2

  જૈન
  જૈનસાધુને વંદન કરવાની ક્રિયા.

 • 3

  તે વખતે બોલાતા સૂત્રનું નામ.

મૂળ

'ખમાવવું' પરથી