ખ્યાતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખ્યાતિ

સ્ત્રીલિંગ

  • 1

    પ્રસિદ્ધિ; કીર્તિ.

  • 2

    પ્રતીતિ; જ્ઞાન.

ખ્યાતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખ્યાતિ

વિશેષણ

  • 1

    પંકાયેલું; નામીચું.

મૂળ

सं.

ખ્યાતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખ્યાતિ

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો ખ્યાતિ; કીર્તિ.

મૂળ

सं.

ખ્યાતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખ્યાતિ

નપુંસક લિંગ

  • 1

    કથન.

મૂળ

सं.