ગુજરાતી

માં ખરખરની 5 મુખ્ય વ્યાખ્યા છે: ખરખર1ખરેખર2ખરેખરું3ખુરખુર4ખેરુંખેરું5

ખરખર1

સ્ત્રીલિંગ

 • 1

  ખરખરી; ખખરી; ગળામાં બાઝેલો કફ કે ખાધેલી વસ્તુનો ભાગ (જેનાથી અવાજ ખોખરો થાય છે.).

 • 2

  ગાતી વખતે સૂર કંપાવવો તે.

 • 3

  સૂર; અવાજ.

 • 4

  ચિંતા; ચટપટી.

ગુજરાતી

માં ખરખરની 5 મુખ્ય વ્યાખ્યા છે: ખરખર1ખરેખર2ખરેખરું3ખુરખુર4ખેરુંખેરું5

ખરેખર2

ક્રિયાવિશેષણ

 • 1

  સાચે.

 • 2

  ખચીત.

ગુજરાતી

માં ખરખરની 5 મુખ્ય વ્યાખ્યા છે: ખરખર1ખરેખર2ખરેખરું3ખુરખુર4ખેરુંખેરું5

ખરેખરું3

વિશેષણ

 • 1

  સાચેસાચું.

ગુજરાતી

માં ખરખરની 5 મુખ્ય વ્યાખ્યા છે: ખરખર1ખરેખર2ખરેખરું3ખુરખુર4ખેરુંખેરું5

ખુરખુર4

નપુંસક લિંગ

 • 1

  ખુર ખુર એવો અવાજ.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં ખરખરની 5 મુખ્ય વ્યાખ્યા છે: ખરખર1ખરેખર2ખરેખરું3ખુરખુર4ખેરુંખેરું5

ખેરુંખેરું5

વિશેષણ

 • 1

  ખેરિયું; છિન્નભિન્ન થયેલું; વીખરાયેલું.

 • 2

  તરત બુઝાઈ જાય એવું.

 • 3

  લાક્ષણિક માલ વગરનું.

 • 4

  ['ખેર' પરથી] ખેરી; ખેર ઝાડનું-તેને લગતું.

ક્રિયાવિશેષણ

 • 1

  ['ખરવું' ઉપરથી] એક પછી એક ખરતું હોય એમ (આંસુ); સપાટાબંધ.