ખરખરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરખરવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  લાગવું; બળાપો-શોક થવો; સાલવું.

 • 2

  ખૂંચવું (આંખમાં).

 • 3

  બાંધાનું હાલી ઊઠવું; ખખ-જીર્ણ-અશક્ત થવું.

 • 4

  ખરખર એવો અવાજ થવો.

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  દુઃખ દેવું.