ખરખરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરખરી

સ્ત્રીલિંગ

 • 1

  ગળામાં બાઝેલો કફ કે ખાધેલી વસ્તુનો ભાગ (જેનાથી અવાજ ખોખરો થાય છે).

 • 2

  ગાતી વખતે સૂર કંપાવવો તે.

 • 3

  સૂર; અવાજ.

 • 4

  ચિંતા; ચટપટી.

મૂળ

રવાનુકારી