ગુજરાતી

માં ખરચની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખરચ1ખરચુ2

ખરચ1

નપુંસક લિંગ

 • 1

  વાપર.

 • 2

  કિંમત; લાગત.

 • 3

  મોટી રકમ વાપરવાનો સારો નરસો અવસર.

ગુજરાતી

માં ખરચની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખરચ1ખરચુ2

ખરચુ2

નપુંસક લિંગ

 • 1

  ઝાડે જવું તે; મળત્યાગ.

મૂળ

फा. खर्च

પુંલિંગ

 • 1

  વાપર.

 • 2

  કિંમત; લાગત.

 • 3

  મોટી રકમ વાપરવાનો સારો નરસો અવસર.

મૂળ

જુઓ ખર્ચ