ખરચખૂટણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરચખૂટણ

નપુંસક લિંગ

  • 1

    પરચૂરણ-ફાલતુ ખર્ચ.

  • 2

    અવસર વખતે કરવાનું ખર્ચ; વેરો.