ખુરચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુરચન

નપુંસક લિંગ

  • 1

    ઉખાડીને-ઉઝરડીને એકઠું કરેલું ખાવાનું; ખપોટી.

  • 2

    કચુંબર; કાચું કોરું ખાવાનું.

મૂળ

हिं.