ખરચવેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરચવેરો

પુંલિંગ

  • 1

    ખરચ પર પડતો કે આકારાતો વેરો; 'એક્સ્પેન્ડિચર ટેક્સ'.