ખરચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરચો

પુંલિંગ

 • 1

  ખર્ચ; વાપર.

 • 2

  કિંમત; લાગત.

 • 3

  મોટી રકમ વાપરવાનો સારો નરસો અવસર.

 • 4

  ખાંપો (વાળનો કે છોડનો).

  જુઓ કરચો

 • 5

  પતરાળાં સીવવાની રાડાની સળી.

ખેરંચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેરંચો

પુંલિંગ

 • 1

  રજ; ધૂળ.

મૂળ

'ખેર' ઉપરથી