ખુરજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુરજી

સ્ત્રીલિંગ

  • 1

    (સવારીમાં સાથેનો સરસામાન રાખવાની ઘોડેસવારની) થેલી; ઝોળો.

મૂળ

फा. खुरजीन