ખરેંટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરેંટું

નપુંસક લિંગ

 • 1

  કરેટું; તરત વિયાયેલી ગાયભેંસનું દૂધ.

 • 2

  (દેવને) વાકું-કૂડું પડવું તે (ખરેંટું પડવું).

ખરેટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરેટું

નપુંસક લિંગ

 • 1

  કરેટું; તરત વિયાયેલી ગાયભેંસનું દૂધ.

 • 2

  (દેવને) વાકું-કૂડું પડવું તે (ખરેટું પડવું).