ગુજરાતી

માં ખરેટોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખરેટો1ખેરંટો2

ખરેટો1

પુંલિંગ

  • 1

    ઓઘરાળો; રેલાનો ડાઘ.

  • 2

    દાઝી ગયેલા અન્નનો પોપડો.

ગુજરાતી

માં ખરેટોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખરેટો1ખેરંટો2

ખેરંટો2

પુંલિંગ

  • 1

    રજ; ધૂળ.

મૂળ

'ખેર' ઉપરથી