ખરડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખરડ-લેપ કરવો.

  • 2

    ખરાબ-મેલું કરવું; બગાડવું.

  • 3

    લાક્ષણિક સંડોવવું; લબદાવવું.

મૂળ

प्रा. खरड