ખરડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરડો

પુંલિંગ

 • 1

  ઘૂંટવાના અક્ષરોનો કાગળ.

 • 2

  કાચું લખાણ; મુસદ્દો.

 • 3

  યાદી.

 • 4

  ખરડ; લેપ.

મૂળ

ખરડવું ઉપરથી