ખુરદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુરદો

પુંલિંગ

  • 1

    મોટા સિક્કાની કિંમતના નાના સિક્કા તે; પરચૂરણ.

  • 2

    લાક્ષણિક કકડેકકડા; ભૂકો.

મૂળ

फा. खुर्दह