ખરપડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરપડો

પુંલિંગ

 • 1

  મોટી ખરપડી.

 • 2

  મોટો તવેથો.

 • 3

  એંજિનની આગળનું પાટા પર થોડું ઊંચું રહેતું ખરપી જેવું તે.

 • 4

  ચામડાં ઉઝરડવાનું ઓજાર.

 • 5

  કમઅક્ક્લ ગામડિયો; ગમાર માણસ.