ખૂરપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂરપી

સ્ત્રીલિંગ

  • 1

    ખરપડી.

મૂળ

सं. क्षुरप्; प्रा. खुरप्प

ખરપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરપી

સ્ત્રીલિંગ

  • 1

    ખૂરપી; ખરપડી; ખરપવાનું ઓજાર.