ખરપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરપો

પુંલિંગ

  • 1

    ખરપડો; મોટી ખરપડી.

  • 2

    મોટો તવેથો.

  • 3

    એંજિનની આગળનું પાટા પર થોડું ઊંચું રહેતું ખરપી જેવું તે.

  • 4

    ચામડાં ઉઝરડવાનું ઓજાર.

  • 5

    કમઅક્ક્લ ગામડિયો; ગમાર માણસ.