ખરેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરેરો

પુંલિંગ

  • 1

    ઘોડા, બળદ વગેરેની માલિસ કરવાનું ઓજાર.

મૂળ

हिं. खरहरा, खरेरा