ગુજરાતી

માં ખરવની 5 મુખ્ય વ્યાખ્યા છે: ખરવ1ખરવું2ખેરવું3ખર્વ4ખર્વ5

ખરવ1

વિશેષણ

 • 1

  ખર્વ; ખોડીલું; અપંગ; અધૂરું.

 • 2

  વામન; ઠીંગણું.

ગુજરાતી

માં ખરવની 5 મુખ્ય વ્યાખ્યા છે: ખરવ1ખરવું2ખેરવું3ખર્વ4ખર્વ5

ખરવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઉપરથી નીચે પડવું.

 • 2

  સુકાઈને પડી જવું; ગરવું.

 • 3

  લાક્ષણિક હારીને દૂર થવું-જતા રહેવું.

મૂળ

सं. क्षर्, प्रा. खर

ગુજરાતી

માં ખરવની 5 મુખ્ય વ્યાખ્યા છે: ખરવ1ખરવું2ખેરવું3ખર્વ4ખર્વ5

ખેરવું3

સ​કર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ખેરવવું; ગેરવવું.

ગુજરાતી

માં ખરવની 5 મુખ્ય વ્યાખ્યા છે: ખરવ1ખરવું2ખેરવું3ખર્વ4ખર્વ5

ખર્વ4

વિશેષણ

 • 1

  હજારકરોડ; દસ અબજ.

પુંલિંગ

 • 1

  ખર્વનો આંકડો કે સંખ્યા; '૧૦,૦૦,૦૦,૦૦,૦૦૦'.

મૂળ

सं.

ગુજરાતી

માં ખરવની 5 મુખ્ય વ્યાખ્યા છે: ખરવ1ખરવું2ખેરવું3ખર્વ4ખર્વ5

ખર્વ5

વિશેષણ

 • 1

  ખોડીલું; અપંગ; અધૂરું.

 • 2

  વામન; ઠીંગણું.

મૂળ

सं.