ખરવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરવટ

પુંલિંગ

  • 1

    પશુઓની ખરીનો એક રોગ.

મૂળ

ખરી ઉપરથી

ખર્વટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખર્વટ

નપુંસક લિંગ

  • 1

    પર્વતની તળેટીનું ગામ.

  • 2

    આસપાસનાં નાનાં ગામો વચ્ચે આવેલું મોટું-બજારનું ગામ.

મૂળ

सं.