ખરવડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરવડ

સ્ત્રીલિંગ

  • 1

    ઝાડની છાલ ઉપરનો સુકાયેલો ભાગ.

  • 2

    (ભાત દૂધ ઈ૰માં ) નીચે દાઝીને વળતું ખબડું; ખરેટો.

  • 3

    તળાવ સુકાઈ ગયે બાઝતો કાંપનો પોપડો.