ખેરવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેરવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખરી પડે એમ કરવું; ગેરવવું.

  • 2

    ખસેડવું; દૂર કરવું; કાઢી મૂકવું.

  • 3

    પજવવું; માથું ફોડાવવું.

મૂળ

'ખરવું' પરથી