ખુરશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુરશી

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતનું આસન.

  • 2

    લાક્ષણિક માનનું કે પદ યા અમલનું સ્થાન.

મૂળ

अ.कुर्सी