ખુરસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુરસું

નપુંસક લિંગ

  • 1

    માટીનું બેસણું; અંગીઠી મૂકવાની ઓટલી.

  • 2

    ખુરસી (તુચ્છકારમાં).