ખરસટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરસટ

વિશેષણ

  • 1

    ખરબચડું; બરછટ.

  • 2

    કાઠિયાવાડી બરડ; તકલાદી.