ખેરસલ્લા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેરસલ્લા

સ્ત્રીલિંગ

  • 1

    સમાધાન; સુખરૂપતા; સુલેહશાંતિ.

ક્રિયાવિશેષણ

  • 1

    ખેર, હશે, બળ્યું, એવો મન વાળવાનો ઉદ્ગાર.

મૂળ

अ. खैरसलाह