ખરસાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરસાણી

સ્ત્રીલિંગ

  • 1

    એક વનસ્પતિ (પાન વગરની ને તેમાંથી દૂધ નીકળે છે).

મૂળ

सं. खरसोनि