ખેરસાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેરસાલ

પુંલિંગ

  • 1

    ખેરના લાકડામાંથી નીકળતો પદાર્થ.

  • 2

    કાથો.

મૂળ

+સાર (-લ)=છાલ