ખરાખરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરાખરી

સ્ત્રીલિંગ

  • 1

    ખરાપણું; સચ્ચાઈ.

  • 2

    સાબિતી.

  • 3

    લાક્ષણિક સંકટવેળા; બારીક વખત.