ખરાજાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરાજાત

સ્ત્રીલિંગ

  • 1

    મજૂરી કે બગાડને કારણે માલ પાછળ થતું ખર્ચ.

મૂળ

अ. अखराजात