ખરાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરાડ

સ્ત્રીલિંગ

  • 1

    ગરેલાં સૂકાં પાંદડાં ડાંખળાં વગેરે.

  • 2

    કાઠિયાવાડી ખોટ; ઘસારો; ઘટ.

મૂળ

'ખરવું' ઉપરથી? સર૰ म. खराट, -टा