ખેરાતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેરાતી

વિશેષણ

  • 1

    ખેરાત માટે કાઢેલું; ધર્માદાનું.

  • 2

    ખેરાત કરે એવું.