ખરાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરાદ

સ્ત્રીલિંગ

  • 1

    લાકડું, હાથીદાંત વગેરેનો ઘાટ ઉતારવાનું યંત્ર; સંઘાડો.

મૂળ

फा. खर्राद