ખરાબો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરાબો

પુંલિંગ

  • 1

    પાણીથી ઢંકાયેલો ખડક.

  • 2

    ખરાબ-ખેડવા લાયક ન હોય તેવી જમીન.

મૂળ

फा.