ખરાબ કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરાબ કરવું

  • 1

    બગાડવું.

  • 2

    કુમાર્ગે ખરચવા (પૈસા).

  • 3

    પાયમાલ કરવું; કોઈનું ભૂંડું કરવું.