ગુજરાતી

માં ખરાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખરાવવું1ખેરાવવું2

ખરાવવું1

સ​કર્મક ક્રિયાપદ​

સુરતી
  • 1

    સુરતી ખરું હોય એવા ભાવ કે ભારથી કહેવું.

મૂળ

સર૰ म. खराव (-वि)णें

ગુજરાતી

માં ખરાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખરાવવું1ખેરાવવું2

ખેરાવવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ખેરવું'નું પ્રેરક.