ખુરાસાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુરાસાની

વિશેષણ

  • 1

    ઈરાન દેશમાં આવેલા ખુરાસાન નામના પ્રદેશનું કે તેને લગતું.

મૂળ

फा.