ખેરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેરિયું

વિશેષણ

 • 1

  છિન્નભિન્ન થયેલું; વીખરાયેલું.

 • 2

  તરત બુઝાઈ જાય એવું.

 • 3

  લાક્ષણિક માલ વગરનું.

 • 4

  ['ખેર' પરથી] ખેરી; ખેર ઝાડનું-તેને લગતું.