ખ્રિસ્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખ્રિસ્તી

વિશેષણ

  • 1

    ઈસુ સંબંધી; ઈસુના ધર્મનું.

ખ્રિસ્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખ્રિસ્તી

પુંલિંગ

  • 1

    એ ધર્મ માનનારો માણસ.