ગુજરાતી

માં ખરીની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખરી1ખુરી2ખેરી3ખેરી4

ખરી1

સ્ત્રીલિંગ

 • 1

  કેટલાંક ચોપગાં પ્રાણીઓને પગનાં આંગળાંને ઠેકાણે જે આખા કે ફાટવાળા નખ હોય છે તે.

મૂળ

सं. खुर

ગુજરાતી

માં ખરીની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખરી1ખુરી2ખેરી3ખેરી4

ખુરી2

સ્ત્રીલિંગ

 • 1

  ખરી.

મૂળ

જુઓ ખર

ગુજરાતી

માં ખરીની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખરી1ખુરી2ખેરી3ખેરી4

ખેરી3

સ્ત્રીલિંગ

 • 1

  ખેરો; રજ.

 • 2

  દાંત ઉપર બાઝતી પોપડી.

મૂળ

'ખેર' ઉપરથી

ગુજરાતી

માં ખરીની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખરી1ખુરી2ખેરી3ખેરી4

ખેરી4

વિશેષણ

 • 1

  ખેરના લાકડામાંથી કાઢેલું.

 • 2

  ખેરના લાકડાનું બનાવેલું.

પુંલિંગ

 • 1

  [?] ઘેટો.

 • 2

  એક પક્ષી.

સ્ત્રીલિંગ

 • 1

  કંસારી.

 • 2

  લૂગડામાં-કામળમાં પડતી એક જીવાત.