ખેરીજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેરીજ

વિશેષણ

  • 1

    વધારાનું; અંદર આવી ગયેલું ન હોય તેવું.

મૂળ

अ.खारिज

ખેરીજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેરીજ

અવ્યય

  • 1

    વિના; સિવાય; વધારામાં.