ગુજરાતી

માં ખરોની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખરો1ખેરો2ખેરો3ખેરો4

ખરો1

પુંલિંગ

 • 1

  જોડાની એડી.

ગુજરાતી

માં ખરોની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખરો1ખેરો2ખેરો3ખેરો4

ખેરો2

પુંલિંગ

 • 1

  ચોખાના લોટની વડી.

 • 2

  પોંખ પાડવાનો ડાંડિયો.

 • 3

  [ખેર=ધૂળ ઉપરથી] અડાયાંનો ભૂકો; ગોર.

 • 4

  ગેરો; ભૂકો.

 • 5

  ડાંગરના ડૂંડાનો એક રોગ.

ગુજરાતી

માં ખરોની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખરો1ખેરો2ખેરો3ખેરો4

ખેરો3

પુંલિંગ

 • 1

  બાજ; સિંચાણો.

મૂળ

સર૰ ખેરી પું૰

ગુજરાતી

માં ખરોની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખરો1ખેરો2ખેરો3ખેરો4

ખેરો4

પુંલિંગ

 • 1

  ગૂંથીને બનાવેલો દોરીઓનો જાળીદાર થેલો-ઝોળી.

મૂળ

સર૰ ખેરીચો